બાયોલોજી (Biology) અતિશય ક્ષારયુક્ત વિસ્તારમાં વસવાટ કરતા બૅક્ટેરિયા કયા છે ? મિથેનોઝેન્સ હેલોફિલ્સ ફર્મિક્યુટ્સ સ્પાઈરોકીટ મિથેનોઝેન્સ હેલોફિલ્સ ફર્મિક્યુટ્સ સ્પાઈરોકીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગરમ પાણીનાં ઝરણાઓમાં જીવંત રહેતા બૅક્ટેરિયા કયા છે ? થરમોએસિડોફિલ્સ ફર્મિક્યુટ્સ મીથેનોઝેન્સ હેલોફિલ્સ થરમોએસિડોફિલ્સ ફર્મિક્યુટ્સ મીથેનોઝેન્સ હેલોફિલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સજીવોની કોષદિવાલ પેપ્ટીડોગ્લાઈકેનની બનેલી છે ? આપેલ તમામ ફર્મિક્યુટ્સ સાયનો બૅક્ટેરિયા સ્પાઈરોકીટ આપેલ તમામ ફર્મિક્યુટ્સ સાયનો બૅક્ટેરિયા સ્પાઈરોકીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પ્રકાશસંશ્લેષી બેક્ટેરિયામાં કોનો સમાવેશ થાય છે ? સ્પાયરોકીટ હેલોફિલ્સ સાઈનો બૅક્ટેરિયા ફર્મિક્યુટ્સ સ્પાયરોકીટ હેલોફિલ્સ સાઈનો બૅક્ટેરિયા ફર્મિક્યુટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ગ્રામ પોઝિટિવ અને ગ્રામ નેગેટિવ બૅક્ટેરિયામાં અનુક્રમે કોનો સમાવેશ થાય છે ? ફર્મિક્યુટસ્, સ્પાઈરોકીટ સ્પાઈરોકીટ, ફર્મિક્યુટ્સ સાયનો બૅક્ટેરિયા, સ્પાઇરોકીટ હેલોફિલ્સ, મિથેનોઝેન્સ ફર્મિક્યુટસ્, સ્પાઈરોકીટ સ્પાઈરોકીટ, ફર્મિક્યુટ્સ સાયનો બૅક્ટેરિયા, સ્પાઇરોકીટ હેલોફિલ્સ, મિથેનોઝેન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP