બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ રચનાત્મક અને ક્રિયાત્મક રીતે એકકોષી છે ? કોષ્ઠાત્રિ નુપૂરક સછિદ્ર પ્રજીવ કોષ્ઠાત્રિ નુપૂરક સછિદ્ર પ્રજીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ બહુકોષી હોવા છતાં કોષસ્તરીય આયોજન ધરાવે છે ? સંધિપાદ સછિદ્ર પૃથુકૃમિ નુપૂરક સંધિપાદ સછિદ્ર પૃથુકૃમિ નુપૂરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ક્યા સમુદાયનાં પ્રાણીઓ અંગસ્તરીય આયોજન ધરાવે છે ? પૃથુકૃમિ મેરુદંડી સંધિપાદ નુપૂરક પૃથુકૃમિ મેરુદંડી સંધિપાદ નુપૂરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ અંગતંત્ર સ્તરીય આયોજન દર્શાવે છે ? આપેલ તમામ સંધિપાદ અને મૃદુકાય નુપૂરક અને શૂળચર્મી મેરુદંડી આપેલ તમામ સંધિપાદ અને મૃદુકાય નુપૂરક અને શૂળચર્મી મેરુદંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ અપૂર્ણ પાચનમાર્ગ ધરાવે છે ? પૃથુકૃમિ મેરુદંડી સંધિપાદ સૂત્રકૃમિ પૃથુકૃમિ મેરુદંડી સંધિપાદ સૂત્રકૃમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP