બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ અપૂર્ણ પાચનમાર્ગ ધરાવે છે ? સૂત્રકૃમિ સંધિપાદ પૃથુકૃમિ મેરુદંડી સૂત્રકૃમિ સંધિપાદ પૃથુકૃમિ મેરુદંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ સંપૂર્ણ અન્નમાર્ગ ધરાવે છે ? સંધિપાદ આપેલ તમામ નુપૂરક સુત્રકૃમિ સંધિપાદ આપેલ તમામ નુપૂરક સુત્રકૃમિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ ખુલ્લું પરિવહનતંત્ર ધરાવે છે ? સરીસૃપ ઊભયજીવી સંધિપાદ નુપૂરક સરીસૃપ ઊભયજીવી સંધિપાદ નુપૂરક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ બંધ પરિવહનતંત્ર ધરાવે છે ? આપેલ તમામ નુપૂરક સરીસૃપ ઊભયજીવી આપેલ તમામ નુપૂરક સરીસૃપ ઊભયજીવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા પ્રાણીઓમાં રુધિરનું દબાણ ઊંચું અને નિયમિત હોય છે ? અળસિયું વંદો પેરીપેટસ કાનખજૂરો અળસિયું વંદો પેરીપેટસ કાનખજૂરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP