કમ્પ્યુટર (Computer)
સર્વર કોમ્યુટરની ફાઈલની નકલ આપણા અંગત કોમ્યુટર પર કરવાની ક્રિયાને શું કહેવાય છે ?

આમાંથી એક પણ નહિ
અપલોડ
બ્રાઉઝિંગ
ડાઉનલોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કમ્પ્યુટર (Computer)
નેટવર્ક એટલે શું ?

કોમ્યુટર સોફ્ટવેરનો સમૂહ
કોમ્યુટરનો સમૂહ
એકબીજા સાથે સંકળાયેલ ઘટકોનો સમૂહ
લેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP