ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ કયા આર્ટીકલમાં કરવામાં આવેલ છે ? 48 44 41 54 48 44 41 54 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલું કોરમ હોવું જરૂરી છે ? 20% 15% 5% 10% 20% 15% 5% 10% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભાષાવાર રાજ્યોની રચના સૌપ્રથમ કઈ સાલમાં થઈ ? 1961 1951 1956 1955 1961 1951 1956 1955 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી નાયબ વડાપ્રધાન કોણ ન હતું ? લાલ કૃષ્ણ અડવાણી ગુલજારીલાલ નંદા ચૌધરી ચરનસિંહ બાબુ જગજીવનરામ લાલ કૃષ્ણ અડવાણી ગુલજારીલાલ નંદા ચૌધરી ચરનસિંહ બાબુ જગજીવનરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ક્રોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (સી.એ.જી) ની નિમણૂંક કોણ કરે છે ? સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP