ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન (મિનિસ્ટર) રાખી શકે છે ? 15% 10% 20% 5% 15% 10% 20% 5% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) પ્રધાનો (મિનિસ્ટર)ની સંખ્યા મર્યાદિત કરતો ભારતીય બંધારણીય સુધારો કેટલામો હતો ? 93મો 91મો 92મો 90મો 93મો 91મો 92મો 90મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી કમિશનરને કોની ભલામણથી હટાવી શકે છે ? વડાપ્રધાન ચીફ ચૂંટણી કમિશનર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રાષ્ટ્રપતિ વડાપ્રધાન ચીફ ચૂંટણી કમિશનર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકારના કાયદા અને રાજ્ય સરકારના કાયદા વચ્ચે ટકરાવની સ્થિતિમાં નીચેનામાંથી કઈ પરિસ્થિતિ સાચી છે ? રાષ્ટ્રપતિ નિર્ણય લે છે. રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે. સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે. કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે. રાષ્ટ્રપતિ નિર્ણય લે છે. રાજ્ય સરકારનો કાયદો સર્વોપરી છે. સુપ્રીમ કોર્ટ નિર્ણય લે છે. કેન્દ્ર સરકારનો કાયદો સર્વોપરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં યુનિયન લિસ્ટમાં કેટલા વિષયોનો સમાવેશ થાય છે ? 100 98 95 92 100 98 95 92 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP