ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ આયોગ અથવા ચૂંટણી આયોગમાં અધ્યક્ષશ્રી અને સભ્યોની નિમણુંક કોણ કરે છે ? માન. ઉપરાષ્ટ્રપતિશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. રાજ્યપાલશ્રી માન. વડાપ્રધાનશ્રી માન. ઉપરાષ્ટ્રપતિશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. રાજ્યપાલશ્રી માન. વડાપ્રધાનશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય કમિશનરોની નિમણુંક કોણ કરે છે ? માન. નાણાંમંત્રીશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. વડાપ્રધાનશ્રી માન. કાયદામંત્રીશ્રી માન. નાણાંમંત્રીશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. વડાપ્રધાનશ્રી માન. કાયદામંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "દરેક રાજ્યમાં ગામ, મધ્યવર્તી અને જિલ્લા સ્તરે પંચાયતની રચના કરવી ફરજીયાત છે." આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 243 B (1) 243 C (1) 243 A 243 D (1) 243 B (1) 243 C (1) 243 A 243 D (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલ દ્વારા જે કાર્યો કરવાના રહે છે તેની જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 78 76 77 75 78 76 77 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્ય સેવાઓમાં ન્યાયતંત્રને કારોબારીતંત્રથી અલગ કરવા રાજ્ય પગલાં ભરશે" આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 49 51 50 48 49 51 50 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP