ભારતનું બંધારણ (Constitution Of India) નાણાંકીય કટોકટી કોણ જાહેર કરી શકે ? નાણામંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સંસદ નાણામંત્રી રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી સંસદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની રીતે 'સગીર' શું દર્શાવે છે ? અઢાર વર્ષની નીચેની ઉંમર બાળક વ્યક્તિ આપેલ પૈકી એક પણ નહીં અઢાર વર્ષની નીચેની ઉંમર બાળક વ્યક્તિ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) '1955નો ધારો' નીચેનામાંથી કઈ બાબત માટે ઘડાયો હતો ? લોકશાહીના રક્ષણ માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લશ્કરના જવાનો માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે લોકશાહીના રક્ષણ માટે અસ્પૃશ્યતા (ગુનાઓ) આચરણના શિક્ષાપાત્ર ગુના માટે લશ્કરના જવાનો માટે ગુંડાઓ સમક્ષ નાગરિકના રક્ષણ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1761 1687 1681 1725 1761 1687 1681 1725 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ... બંનેના અધ્યક્ષ બને છે. રાજ્યસભાના અધ્યક્ષ બને છે. લોકસભાના અધ્યક્ષ બને છે. આપેલ પૈકી એક પણ નહીં બંનેના અધ્યક્ષ બને છે. રાજ્યસભાના અધ્યક્ષ બને છે. લોકસભાના અધ્યક્ષ બને છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP