ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સરકાર દ્વારા દેશમાં વસતા અપંગ વ્યક્તિઓના પુનર્વસવાટ માટે તાલીમ નીતિઓ અને કાર્યક્રમોનું નિયમન જાળવવાના ઉદેશ સાથે 'રિહેબિલિટેશન કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એકટ' કયા વર્ષે પસાર કરવામાં આવ્યો ? 1992 1990 1989 1991 1992 1990 1989 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિઓ (અત્યાચાર) નિવારણ (સુધારા નિયમો) 2016ની જોગવાઈ મુજબ જાહેર સેવક દ્વારા શોષણ (કિન્નાખોરી) કરવામાં આવેલ હોય ત્યારે ભોગ બનેલ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિના વ્યક્તિ અથવા તેના આશ્રિતોને પ્રથમ માહિતી અહેવાલ (F.I.R.) ના તબકકે કેટલા રૂપિયાની રાહત ચૂકવવાની રહેશે ? રૂ. 1,25,000/- રૂ. 75,000/- રૂ. 1.00,000/- રૂ. 50,000/- રૂ. 1,25,000/- રૂ. 75,000/- રૂ. 1.00,000/- રૂ. 50,000/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ 76 મુજબ ભારતના એટર્ની જનરલની નિમણૂંક કોના દ્વારા કરવામાં આવે છે ? વડાપ્રધાન લોકસભા અને રાજ્યસભા કેબિનેટ મિનીસ્ટ્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભા અને રાજ્યસભા કેબિનેટ મિનીસ્ટ્રી રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની સુપ્રીમ કોર્ટના—મુખ્ય ન્યાયાધીશ દિપક વર્માને તાજેતરમાં બંધારણની કઈ કલમ અંતર્ગત હોદા પરથી દૂર કરવા માટે રાજ્યસભામાં અરજી દાખલ કરવામાં આવી હતી ? આર્ટિકલ-133(4) આર્ટિકલ – 168(3) આર્ટિકલ –132(2) આર્ટિકલ – 124(4) આર્ટિકલ-133(4) આર્ટિકલ – 168(3) આર્ટિકલ –132(2) આર્ટિકલ – 124(4) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સરકાર દ્વારા વિકલાંગોને હકો અપાવતું બિલ (રાઈટ્સ ઓફ પર્સન્સ વીથ ડીઝેબિલિટી બિલ) કયારે મંજૂર કરવામાં આવ્યું ? 2008 2016 2014 2010 2008 2016 2014 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP