ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતની પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ કોણ હતા ? કુંદનલાલ ધોળકિયા મનુભાઈ પાલખીવાલા કલ્યાણજી મહેતા નટવરલાલ શાહ કુંદનલાલ ધોળકિયા મનુભાઈ પાલખીવાલા કલ્યાણજી મહેતા નટવરલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ કલા, સાહિત્ય, વિજ્ઞાન અને સામાજિક સેવાઓમાં યોગદાન અન્વયે રાજ્યસભામાં વધુમાં વધુ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે ? 12 15 17 20 12 15 17 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લોકસભા તેમજ રાજ્યોની વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિઓ તેમજ અનુસૂચિત આદિજાતિઓ માટે બેઠકો અનામત રાખવાનું અને ખાસ પ્રતિનિધિત્વ આપવાનું 70 વર્ષ પછી બંધ કરવા બાબતની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 333 (ક) આર્ટિકલ – 331 આર્ટિકલ – 335 આર્ટિકલ – 334 આર્ટિકલ – 333 (ક) આર્ટિકલ – 331 આર્ટિકલ – 335 આર્ટિકલ – 334 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ? ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું. મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી. સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું. સરકારશ્રીની નીતિનો અમલ કરવો. ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું. મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી. સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું. સરકારશ્રીની નીતિનો અમલ કરવો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિક માટે અલગ કાયદો હોય તેવા શાસનને શું કહી શકાય ? વહીવટી કાયદાની પદ્ધતિ ઈજારાશાહી શાસન નોકરશાહી શાસન કાયદાના શાસનની પદ્ધતિ વહીવટી કાયદાની પદ્ધતિ ઈજારાશાહી શાસન નોકરશાહી શાસન કાયદાના શાસનની પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP