ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના કોઇપણ સભ્યને સંસદના સત્ર પહેલાં અને પછીના કેટલા દિવસ દરમિયાન દીવાની અદાલતની કાર્યવાહી માટે ધરપકડથી મુકિત આપવામાં આવી છે ? આવો કોઇ વિશેષાધિકાર નથી 30 દિવસ 45 દિવસ 40 દિવસ આવો કોઇ વિશેષાધિકાર નથી 30 દિવસ 45 દિવસ 40 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અન્વયે રાષ્ટ્રપતિ સામે મહાભિયોગની કાર્યરીતિ અંગેની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 63 આર્ટિકલ – 57 આર્ટિકલ – 64 આર્ટિકલ – 61 આર્ટિકલ – 63 આર્ટિકલ – 57 આર્ટિકલ – 64 આર્ટિકલ – 61 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનું બંધારણ કયા દિવસે મંજૂર કરવામાં આવ્યું ? 15-08-1950 26-01-1950 14-03-1949 26-11-1949 15-08-1950 26-01-1950 14-03-1949 26-11-1949 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યોના ફાળે આવતી લોકરાભાની બેઠકોની અને દરેક રાજ્યના પ્રાદેશીક મતદાર મંડળોમાં વિભાજનની ફેરગોઠવણી કયારે કરવામાં આવે છે ? દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ દરેક 20 વર્ષ બાદ દરેક વસ્તી ગણતરી પૂરી થયા બાદ રાષ્ટ્રપતિ સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે ત્યારબાદ સંસદના બન્ને ગૃહો ફેરગોઠવણીનો ઠરાવ પસાર કરે ત્યારબાદ દરેક 20 વર્ષ બાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'કાયદાથી મળેલા અધિકાર સિવાય, કોઇ કર નાખી શકાશે નહિ કે વસૂલ કરી શકાશે નહિ' ભારતીય સંવિધાનમાં આ પ્રકારની જોગવાઈ કરવામાં આવેલ છે. આ આર્ટિકલ જણાવો. સંવિધાનમાં સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે આર્ટિકલ - 270 આર્ટિકલ - 247 આર્ટિકલ – 265 સંવિધાનમાં સંસદના ઠરાવ બાદ જાહેરનામું બહાર પાડે આર્ટિકલ - 270 આર્ટિકલ - 247 આર્ટિકલ – 265 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP