ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ -352 અંતર્ગત આજ સુધીમાં ભારતમાં કેટલી વખત કટોકટી લાદવામાં આવી છે ? 1 4 2 3 1 4 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત જાહેર સેવા આયોગના કાર્યો વિસ્તારવાની સત્તા કોની છે ? મુખ્યમંત્રી સામાન્ય વહીવટ વિભાગ રાજ્યપાલ વિધાનસભા મુખ્યમંત્રી સામાન્ય વહીવટ વિભાગ રાજ્યપાલ વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બાહ્ય આક્રમણ અને આંતરિક અશાંતિ સામે રાજ્યોનું રક્ષણ કરવાની સંઘની ફરજ રહેશે તેવું સંવિધાનના કયા ભાગમાં જણાવાયું છે ? મૂળભૂત હક્કો મૂળભૂત ફરજો આપેલ પૈકી એક પણ નહીં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત હક્કો મૂળભૂત ફરજો આપેલ પૈકી એક પણ નહીં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્વાતંત્ર્યના હકની જોગવાઈ સંવિધાનમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -14 થી 18 અનુચ્છેદ -23 થી 24 અનુચ્છેદ -19 થી 22 અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -14 થી 18 અનુચ્છેદ -23 થી 24 અનુચ્છેદ -19 થી 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મફત કાનૂની સહાયની જોગવાઈ સંવિધાનમાં કયા વર્ષે ઉમેરવામાં આવી ? વર્ષ 1971 વર્ષ 1978 વર્ષ 1976 વર્ષ 1969 વર્ષ 1971 વર્ષ 1978 વર્ષ 1976 વર્ષ 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP