ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી સંવિધાનના કયા અનુચ્છેદથી વડી અદાલતને રીટ સ્વીકારવાની હકુમત પ્રાપ્ત થાય છે ? 221 226 392 323 221 226 392 323 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 100મો બંધારણીય સુધારો નીચેના પૈકી કઈ બાબત અંગે કરવામાં આવેલ ? ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેશનલ જ્યુડિશિયલ કમિશન નીતિ આયોગની રચના ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ નેશનલ જ્યુડિશિયલ કમિશન નીતિ આયોગની રચના ભારત અને બાંગ્લાદેશ વચ્ચે જમીન સીમાની સંધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનની કઈ જોગવાઈ હેઠળ સર્વોચ્ચ અદાલતને પોતાના આદેશના તિરસ્કાર બદલ શિક્ષા ફરમાવવાની સત્તા મળે છે ? અનુચ્છેદ - 141 અનુચ્છેદ - 142 અનુચ્છેદ - 124 અનુચ્છેદ - 129 અનુચ્છેદ - 141 અનુચ્છેદ - 142 અનુચ્છેદ - 124 અનુચ્છેદ - 129 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણનાં કયા અનુચ્છેદ અન્વયે કોઈ રાજ્યના રાજ્યપાલનો એવો અભિપ્રાય થાય કે, એંગ્લો-ઈન્ડિયન સમુદાયને રાજ્યની વિધાનસભામાં પ્રતિનિધિત્વ હોવું જોઈએ અને તેને તેમાં પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી તો તે સમુદાયના એક સભ્યને વિધાનસભામાં તેઓ નિયુક્ત કરી શકે છે ? અનુચ્છેદ - 332 અનુચ્છેદ - 333 અનુચ્છેદ - 334 અનુચ્છેદ - 331 અનુચ્છેદ - 332 અનુચ્છેદ - 333 અનુચ્છેદ - 334 અનુચ્છેદ - 331 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણ સંસદનાં બંને ગૃહોમાં બોલી શકે છે ? આપેલ તમામ એટર્ની જનરલ સોલીસીટર જનરલ એડવોકેટ જનરલ આપેલ તમામ એટર્ની જનરલ સોલીસીટર જનરલ એડવોકેટ જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP