ભારતનું બંધારણ (Constitution Of India) દરેક નાગરિકે ભારતની અખંડિતતાનું રક્ષણ કરવું જોઈએ તે મૂળભૂત ફરજ સંવિધાનના કયા ભાગમાં વર્ણિત છે ? એક પણ નહીં છઠ્ઠા ચોથા પાંચમાં એક પણ નહીં છઠ્ઠા ચોથા પાંચમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે પૈકી કઈ રીટ માટે LOCUS Standi (રિટ કરનારનું અંગત હિત જોખમાતું હોય તેવી સ્થિતી) જરૂરી નથી ? અધિકાર પૃચ્છા પરમાદેશ ઉત્ત્પ્રેષણ બંદી પ્રત્યક્ષીકરણ અધિકાર પૃચ્છા પરમાદેશ ઉત્ત્પ્રેષણ બંદી પ્રત્યક્ષીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લઘુમતીઓને અપાયેલો મૂળભૂત હકો કયા અનુચ્છેદમાં વર્ણિત છે ? અનુચ્છેદ -29 થી 31 અનુચ્છેદ -29 થી 30 અનુચ્છેદ -24 થી 29 અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -29 થી 31 અનુચ્છેદ -29 થી 30 અનુચ્છેદ -24 થી 29 અનુચ્છેદ -25 થી 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની જોગવાઇઓ મુજબ "ચોખ્ખી આવક" માટેનું પ્રમાણપત્ર, ભારતનાં નિયંત્રક - મહાલેખા પરીક્ષકનું આખરી ગણવામાં આવે છે. આ જોગવાઈ કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 278 279 277 280 278 279 277 280 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેશમાં "રાજકીય પક્ષ" તરીકે નોંધણી કોણ કરે છે ? ભારતનું નિર્વાચન આયોગ (ECI) લોકસભાનાં માન. અધ્યક્ષશ્રી ભારતીય રિઝર્વ બેંક માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી ભારતનું નિર્વાચન આયોગ (ECI) લોકસભાનાં માન. અધ્યક્ષશ્રી ભારતીય રિઝર્વ બેંક માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP