ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'સુદ્રેહ' અને 'કુસ્તી' કોના દ્વારા ધારણ કરવામાં આવે છે ? ખોજા યહૂદી મેમણ પારસી ખોજા યહૂદી મેમણ પારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા કચ્છી માલમે વાસકો-દ-ગામાના વહાણને પૂર્વ આફ્રિકાથી માલિન્દીથી મલબાર કિનારા સુધી દિશા આપી? રામસિંહ માલમ વીરજી માલમ કાનજી માલમ શ્યામ માલમ રામસિંહ માલમ વીરજી માલમ કાનજી માલમ શ્યામ માલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કોટવાલની શી ફરજ હતી ? કિંમતોનું નિયમન કરવું. ઘર, શેરીઓ અને રસ્તાને લગતી બાબતોનું સમાધાન કરવું. આપેલ તમામ કિલ્લાનું ધ્યાન રાખવું કિંમતોનું નિયમન કરવું. ઘર, શેરીઓ અને રસ્તાને લગતી બાબતોનું સમાધાન કરવું. આપેલ તમામ કિલ્લાનું ધ્યાન રાખવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'પિઠોરા' શું છે ? આદિવાસી તહેવાર આદિવાસી સંગીત આદિવાસી ચિત્રકલા આદિવાસી નૃત્ય આદિવાસી તહેવાર આદિવાસી સંગીત આદિવાસી ચિત્રકલા આદિવાસી નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પ્રથમ અખિલ ભારતીય સંગીત સંમેલન વડોદરામાં કયા વર્ષમાં યોજાયું હતું ? 1906 1913 1919 1916 1906 1913 1919 1916 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP