ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ખોડિયાર માતાનું પવિત્ર સ્થાનક રાજપરા કયા જિલ્લામાં આવેલું છે ? અરાવલી ભરૂચ ભાવનગર પોરબંદર અરાવલી ભરૂચ ભાવનગર પોરબંદર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચામુંડા માતાનું સુપ્રસિદ્ધ મંદિર ચોટીલા કયા જિલ્લામાં આવેલું છે ? સુરેન્દ્રનગર ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ સુરેન્દ્રનગર ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ચંદનના વૃક્ષોનું વન ધરાવતું સ્થળ બાલારામ કયા જિલ્લામાં આવેલું છે ? ડાંગ બનાસકાંઠા પંચમહાલ સાબરકાંઠા ડાંગ બનાસકાંઠા પંચમહાલ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જમિયલશા પીરની દરગાહનું સ્થાન દાતાર કયા જિલ્લામાં આવેલું છે ? ભાવનગર કચ્છ જુનાગઢ બોટાદ ભાવનગર કચ્છ જુનાગઢ બોટાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) જેને 'સપ્તસંગમ' તરીકે ઓળખવામાં આવે છે, એવી વૌઠામાં મળતી સાત નદીઓની સૂચિમાં નીચેના પૈકી કઈ નદીનો સમાવેશ થતો નથી ? મેશ્વો ભાદર સાબરમતી માઝમ મેશ્વો ભાદર સાબરમતી માઝમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP