ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) તહેવારો નિમિત્તે થતી દોડ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? કાઠીઓની-ગર્દભદોડ ભાલપંથકના ખેડૂતોની-સાંતીગાડાદોડ મેરની ઘોડાદોડ કચ્છના રબારીઓની-ઊંટદોડ કાઠીઓની-ગર્દભદોડ ભાલપંથકના ખેડૂતોની-સાંતીગાડાદોડ મેરની ઘોડાદોડ કચ્છના રબારીઓની-ઊંટદોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઉજ્જૈનમાં ભરાતો કુંભમેળો ___ થી ઓળખાય છે. પ્રયાગ મૃગસ્થ સિંહસ્થ એક પણ નહીં પ્રયાગ મૃગસ્થ સિંહસ્થ એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) હલેસા કે હોડીના ભાગો બનાવવા કયા લાકડાનો ઉપયોગ થાય છે ? આંબો બાવળ લીમડો શીમળો આંબો બાવળ લીમડો શીમળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અંધકાસુરનો વધ કરતા ભગવાન શિવની મૂર્તિ કયાં આવેલી છે ? રાણકીવાવ (પાટણ) હાટકેશ્વર મંદિર (વડનગર) સારણેશ્વર મંદિર (પોળો) અડાલજની વાવ (ગાંધીનગર) રાણકીવાવ (પાટણ) હાટકેશ્વર મંદિર (વડનગર) સારણેશ્વર મંદિર (પોળો) અડાલજની વાવ (ગાંધીનગર) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયા મ્યુઝિયમમાં સ્વર્ગ-નર્કના યમપટ્ટના ચિત્રો જોવા મળે છે ? કચ્છ મ્યુઝિયમ ઢિંગલી મ્યુઝિયમ વોટ્સન મ્યુઝિયમ બાર્ટન મ્યુઝિયમ કચ્છ મ્યુઝિયમ ઢિંગલી મ્યુઝિયમ વોટ્સન મ્યુઝિયમ બાર્ટન મ્યુઝિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP