ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

આપેલ પૈકી એક પણ નહીં
છોટા ઉદેપુરના રાઠવા આદિવાસીઓની ચિત્રકળા પીઠોરા તરીકે ઓળખાય છે.
આપેલ બંને
પીઠોરાની આલેખન પરંપરા ધાર્મિક બાબતો સાથે જોડાયેલી છે. કુંવારી કન્યાનું માંગલ્ય, ખેતીવાડીની બરકત, ઢોરની સુખાકારી માટેની માનતા નિમિત્તે આ ચિત્રો આલેખાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
જાણીતા લોકનાટ્ય પ્રકાર સંદર્ભે યોગ્ય જોડકાં જોડો :
a. યાત્રા
b. નવટંકી
c. યક્ષગાન
d. ઘરકીથ્યુ
i. કર્ણાટક
ii. તમિલનાડુ
iii. બંગાળ
iv. ઉત્તરપ્રદેશ

a-iii, b-iv, c-i, d-ii
a-iii, b-iv, c-ii, d-i
a-ii, b-i, c-iv, d-iii
a-i, b-ii, c-iv, d-iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
જૈન લઘુચિત્રોની પરંપારિત રૂપાંકિત શૈલીને અનુસરીને ચિત્રો કોણ તૈયાર કરતું ?

એમ. નકુલ
વનરાજ માળી
મનહર મકવાણા
કુમાર મંગલસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ભીંત ચિત્રો ભરત અને મોતીપરોણાની પરંપરાને પસંદ કરી ચિત્રો આપનાર ?

કુમાર મંગલસિંહ
માર્કંડ ભટ્ટ
મગનલાલ ત્રિવેદી
ખોડીદાસ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
યોગ્ય જોડકું જોડો :
સ્થાપક
a. સ્મિતા શાસ્ત્રી
b. ઇલાક્ષી ઠાકોર
c. કુમુદિની લાખિયા
d. હરિણાક્ષી ઠાકોર
સંસ્થા
i. કદંબ
ii.ભરત નૃત્ય કલાંજલિ
iii. નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સિસ
iv. નૃત્ય ભારતી

a-iv, b-iii, c-i, d-ii
a-iii, b-iv, c-ii, d-i
a-iii, b-iv, c-i, d-ii
a-iv, b-iii, c-ii, d-i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP