ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કયુ પક્ષી સારૂં, ઇજનેર અને ભવિષ્યવેત્તા ગણાય છે ? બુલબુલ દેવચકલી ફ્લેમિંગો કોયલ બુલબુલ દેવચકલી ફ્લેમિંગો કોયલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ગીરને કયા વર્ષે અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યું ? 1970 1965 1967 1969 1970 1965 1967 1969 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) અર્ધપુખ્ત (કિશોર) સિંહને શું કહેવાય ? પાઠડો ગૃધ્યા ત્રાતા અવેજ પાઠડો ગૃધ્યા ત્રાતા અવેજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સિંહણની ગર્ભાવસ્થાનો સમયગાળો જણાવો. 109 થી 111 દિવસ 105 થી 111 દિવસ 106 થી 111 દિવસ 106 થી 112 દિવસ 109 થી 111 દિવસ 105 થી 111 દિવસ 106 થી 111 દિવસ 106 થી 112 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) પશુ-પંખીના અવાજ પરથી મળેલા સ્વર કયા છે ? ઋષભ ષડજ આપેલ તમામ ગંધાર ઋષભ ષડજ આપેલ તમામ ગંધાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP