ગુજરાતના જિલ્લા (District of Gujarat) "સીમા દર્શન" માટે ગુજરાત રાજ્યમાં કયું સ્થળ પસંદ કરવામાં આવેલું છે ? દ્વારકા હાજીપીર નડાબેટ મુન્દ્રા દ્વારકા હાજીપીર નડાબેટ મુન્દ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચેનામાંથી કયા જિલ્લામાં 92 થી વધુ ટકા વસ્તી આદિવાસીઓની છે ? નર્મદા ડાંગ તાપી અમરેલી નર્મદા ડાંગ તાપી અમરેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ? ભાડભૂતેશ્વર મહાદેવ - નર્મદા પાસે નારાયણ સરોવર (કોટેશ્વર) - નખત્રાણા (કચ્છ પાસે) નારેશ્વર - વડોદરા (પાલેજ) પાસે બિંદુ સરોવર - સિધ્ધપુર (પાટણ) ભાડભૂતેશ્વર મહાદેવ - નર્મદા પાસે નારાયણ સરોવર (કોટેશ્વર) - નખત્રાણા (કચ્છ પાસે) નારેશ્વર - વડોદરા (પાલેજ) પાસે બિંદુ સરોવર - સિધ્ધપુર (પાટણ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) UNESCO (યુનેસ્કો) દ્વારા વર્લ્ડ હેરિટેજ યાદીમાં નામાંકિત ચાંપાનેર પુરાતત્વ ઉદ્યાન ક્યાં જિલ્લામાં આવેલ છે ? બનાસકાંઠા વડોદરા પંચમહાલ સાબરકાંઠા બનાસકાંઠા વડોદરા પંચમહાલ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ખીજડીયા અને ગાગા પક્ષીઓ માટેના અભયારણો કયા જિલ્લામાં આવેલાં છે ? બનાસકાંઠા જામનગર સુરેન્દ્રનગર અમદાવાદ બનાસકાંઠા જામનગર સુરેન્દ્રનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP