DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નવેમ્બર 2016 માં ગિર જંગલમાં એક જાણીતા સિંહનું મૃત્યુ થયું હતું. તેનું નામ જણાવો. લક્ષ્મણ રામ હનુમાન આપેલ પૈકી એક પણ નહીં લક્ષ્મણ રામ હનુમાન આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ઑલ-ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશીપ 2016 ના વિજેતા કોણ છે ? લી ચોંગ વેઈ ચૅન હોંગ લિન ડેન ચૅન લોંગ લી ચોંગ વેઈ ચૅન હોંગ લિન ડેન ચૅન લોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે ? કલમ 7 કલમ 22 કલમ 29 કલમ 16 કલમ 7 કલમ 22 કલમ 29 કલમ 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) સ્વતંત્ર ભારતમાં પહેલી વાર રૂા. 1000 ની ચલણી નોટો કયારે બહાર પાડવામાં આવી હતી ? 1966 1950 1960 1954 1966 1950 1960 1954 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) સુપ્રસિધ્ધ મનોવિજ્ઞાની સિગમંડ ફ્રૉઈડ કયા રાષ્ટ્રના હતા ? ફ્રાન્સ સ્પેઈન ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રીયા ફ્રાન્સ સ્પેઈન ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP