DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) માનવ ચેતાતંત્રમાં નીચેનામાંથી ___ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સોડિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ અને પોટેશિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન કેલ્શિયમ અને પોટેશિયમ આયન સોડિયમ અને કેલ્શિયમ આયન સોડિયમ અને પોટેશિયમ આયન સોડિયમ, પોટેશિયમ અને કેલ્શિયમ આયન કેલ્શિયમ અને પોટેશિયમ આયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ (ISIS) નું પૂરું નામ શું છે ? ઈસ્લામ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ સિક્યુરીટી ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાન એન્ડ સિરીયા ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ઈસ્લામિક સ્ટેટ ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સિરીયા ઈસ્લામ સ્ટેટ ફોર ઈન્ટરનેશનલ સિક્યુરીટી ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાન એન્ડ સિરીયા ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ઈસ્લામિક સ્ટેટ ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સિરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) નિયમીત ગોલ્ફ રમતમાં કેટલા હોલ્સ રમવા પડે છે ? 20 16 22 18 20 16 22 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) બેટરીમાં પ્રાથમિક રૂપે કયું એસિડ હોય છે ? હાઈડ્રોક્લોરીક એસિડ સલ્ફ્યુરીક એસિડ એસિટીક એસિડ સાઈટ્રીક એસિડ હાઈડ્રોક્લોરીક એસિડ સલ્ફ્યુરીક એસિડ એસિટીક એસિડ સાઈટ્રીક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ક્ષેત્રફળની દૃષ્ટિએ સૌથી નાનો કયો છે ? બેડમિંટન કોર્ટ લૉન ટેનિસ કોર્ટ સ્કેવ્શ કોર્ટ બાસ્કેટ બોલ કોર્ટ બેડમિંટન કોર્ટ લૉન ટેનિસ કોર્ટ સ્કેવ્શ કોર્ટ બાસ્કેટ બોલ કોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP