સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીના ઉંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે ? અશ્વગંધા કરંજ ગળો સર્પગંધા અશ્વગંધા કરંજ ગળો સર્પગંધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'એડીસ' મચ્છરના કરડવાથી નીચે પૈકી કયો રોગ થાય છે ? ડેન્ગ્યુ હાથીપગો મેલેરિયા ટાઈફોઈડ ડેન્ગ્યુ હાથીપગો મેલેરિયા ટાઈફોઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નિસ્પદિત પાણીમાં કે તટસ્થ જલીય દ્રાવણમાં હાઈડ્રોજન આયનની સાંદ્રતા- pH કેટલી હોય છે ? 7 14 6 8 7 14 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'ડેસિબલ' એકમનો ઉપયોગ શેની પ્રબળતા માપવા માટે થાય છે ? પ્રકાશ પવન અવાજ વીજળી પ્રકાશ પવન અવાજ વીજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જમીન વગર ખેતી કરવાની પદ્ધતિને શું કહે છે ? હાઇડ્રોપોનિક્સ કિચન ગાર્ડન એપીકલ્ચર બરીડ સિંચાઈ હાઇડ્રોપોનિક્સ કિચન ગાર્ડન એપીકલ્ચર બરીડ સિંચાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP