સામાન્ય વિજ્ઞાન (General Science)
સામાન્યતઃ ડહોળા પાણીને ચોખ્ખું કરવા માટે ઘરોમાં વપરાતા રસાયણનું નામ શું છે ?

ફેરિક ક્લોરાઈડ
એમોનીયો
ફટકડી (એલમ)
કળી ચૂનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
'હોકાયંત્ર'નો ઉપયોગ શું છે ?

દિશા જાણવા
દરીયાની ઊંડાઈ માપવા
વિમાનની ઊંચાઈ માપવા
વાતાવરણનું દબાણ માપવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP