સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે પૈકી કયો બોમ્બ સૌથી વધુ વિઘાતક છે ?

અણુ બોમ્બ
આપેલ પૈકી કોઈ નહીં
હાઈડ્રોજન બોમ્બ
ન્યુટ્રોન બોમ્બ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
હૃદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું ?

ક્રિશ્ચન બર્નાડ
એલેક્ઝાન્ડર ફ્લેમિંગ
માર્ટીન કલાઈવ
રોબર્ટ વેલનબર્ગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP