સામાન્ય વિજ્ઞાન (General Science)
બીટા કેરોટીન પોષકતત્વ નીચેના પૈકી શામાંથી મળતું નથી ?

પાકી કેરી
પાકુ પપૈયું
દૂધ
લીલા પાંદડાવાળા શાકભાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સુવિધાજનક ખાદ્યપદાર્થો એટલે...

ઠારેલા (ફ્રોજન) ખાદ્યપદાર્થો
પડીકાબંધ ખાદ્યપદાર્થો
ડબ્બાબંધ ખાદ્યપદાર્થો
આપેલ તમામ ખાદ્યપદાર્થો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કેનિંગ એટલે...

અંકરણની પ્રક્રિયા
આથો લાવવાની પ્રક્રિયા
ધાતુના હવાચુસ્ત ડબ્બામાં ખાદ્યપદાર્થો સાચવવા
ખાંડની ચાસણીમાં ખાદ્યપદાર્થો સાચવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP