સામાન્ય વિજ્ઞાન (General Science) કુત્રિમ રેશમને ___ પણ કહે છે. રેયોન ડેકરોન નાયલોન ફાઈબર ગ્લાસ રેયોન ડેકરોન નાયલોન ફાઈબર ગ્લાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સેલ્સિયસ અને ફેરનહીટ ક્યારે તાપમાન સરખું બતાવે છે ? -40° 30° 50° 60° -40° 30° 50° 60° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા તત્વનું માનવના પરસેવામાં ઉત્સર્જન થાય છે ? લોખંડ સલ્ફર અમોનિયા કાર્બન લોખંડ સલ્ફર અમોનિયા કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાર ચાલકની સલામતી માટેની "એર-બેગ" માં કયો વાયુ હોય છે ? સોડિયમ પેરોકસાઈડ સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ નાઈટ્રાઈટ સોડિયમ એઝાઈડ સોડિયમ પેરોકસાઈડ સોડિયમ બાયકાર્બોનેટ સોડિયમ નાઈટ્રાઈટ સોડિયમ એઝાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શ્વાસમાં કોલસાની ધૂળથી થતાં નીચેના પૈકી કયો રોગ પરત્વે કોલસાની ખાણના કામદારો સંવેદનશીલ હોય છે ? એન્થ્રાકોસિસ ન્યુમોકોનીયોસીસ સિલિકોસિસ ક્ષય રોગ એન્થ્રાકોસિસ ન્યુમોકોનીયોસીસ સિલિકોસિસ ક્ષય રોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP