સામાન્ય વિજ્ઞાન (General Science) એક ફેધમ = ___ 6 ફુટ 6 મીટર 60 ફુટ 100 સે.મી. 6 ફુટ 6 મીટર 60 ફુટ 100 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માટી ખસેડવાના સાધન ઉપર ટૂંકાક્ષરો જે.સી.બી. (JCB)તે બનાવતી કંપનીના સ્થાપક છે. તેમનું નામ શું છે ? જહોન ક્રિસ્ટોફર બાલાનતાઈન્ જોસેફ સિરિલ બામફોર્ડ જેક ક્રોકસફોર્ડ બેકર જહોન ક્રિસ્ટોફર બેક્ષટર જહોન ક્રિસ્ટોફર બાલાનતાઈન્ જોસેફ સિરિલ બામફોર્ડ જેક ક્રોકસફોર્ડ બેકર જહોન ક્રિસ્ટોફર બેક્ષટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હૃદયની સારવાર માટે વપરાતા "પેસ-મેકર" ની શોધ કોણે કરી હતી ? ડૉ. રોબર્ટ ડાયસ ડૉ. જહોન સાત્રે ડૉ. પોલ ઝોલ ડૉ. મારીયા ફિલીપ્સ ડૉ. રોબર્ટ ડાયસ ડૉ. જહોન સાત્રે ડૉ. પોલ ઝોલ ડૉ. મારીયા ફિલીપ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુત ઉપકરણો માટે આજકાલ જાણીતો બનેલો LED શબ્દનું પૂર્ણ સ્વરૂપ શું છે ? Light Emitting Diode Low Emission Device Light Effective Diode Low Energy Device Light Emitting Diode Low Emission Device Light Effective Diode Low Energy Device ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે ? એન્કીરીન સેકરેટીન કેરાટીન ઓમેગા એન્કીરીન સેકરેટીન કેરાટીન ઓમેગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP