સામાન્ય વિજ્ઞાન (General Science) સરકો શું છે ? પીકરીક એસિડ આલ્કોહોલિક એસિડ આપેલ પૈકી કોઈ નહીં એસિટીક એસિડ પીકરીક એસિડ આલ્કોહોલિક એસિડ આપેલ પૈકી કોઈ નહીં એસિટીક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓટોમોબાઈલમાં હાઈડ્રોલીક બ્રેક કયા સિદ્ધાંત મુજબ કાર્ય કરે છે ? બરનૂલીનો સિદ્ધાંત આપેલ પૈકી કોઈ નહીં આર્કિમીડીઝનો સિદ્ધાંત પાસ્કલનો સિદ્ધાંત બરનૂલીનો સિદ્ધાંત આપેલ પૈકી કોઈ નહીં આર્કિમીડીઝનો સિદ્ધાંત પાસ્કલનો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એવો કયો પદાર્થ છે કે જે રક્તવાહિનીમાં ગંઠાઈ જતા અટકાવે છે ? પેસપીસ હિમોગ્લોબીન હિપારીન થાઈરોક્સિન પેસપીસ હિમોગ્લોબીન હિપારીન થાઈરોક્સિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું પરોપજીવી નથી ? માખી ટિક મચ્છર જૂ માખી ટિક મચ્છર જૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું RDX નું બીજું નામ છે ? સાઈકલોનાઈટ સાઈનોહાઈડ્રીન ડેક્ષટ્રાન સાયકલોહેકઝાન સાઈકલોનાઈટ સાઈનોહાઈડ્રીન ડેક્ષટ્રાન સાયકલોહેકઝાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP