સામાન્ય વિજ્ઞાન (General Science)
મૂળ કાપી ખાનાર કીટકોનું નિયંત્રણ જમીનમાં કઈ જંતુનાશક દવા ઉમેરીને કરી શકાય છે ?

કલોરો પાયરી ફોસ
એકેય નહીં
મેલાથીઓમ
ડાયમીથોએટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઈલેક્ટ્રોનિક ચોક બોર્ડ નીચેના પૈકી કોના માટે વપરાય છે ?

VHS પ્રોજેક્ટર
બેટા ક્રોમ પ્રોજેક્ટર
OHP પ્રોજેક્ટર
LCD પ્રોજેક્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ભારતના વાતાવરણમાં મિથેન ગેસનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

શેરડીના ખેતરો
ફળ બગીચાઓ
ઘઉંના ખેતરો
ડાંગરની ક્યારીઓ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
છોડનું કયું રંગદ્રવ્ય અલ્ટ્રાવાયોલેટ કિરણો સામે છોડને રક્ષણ આપે છે ?

ઝેન્થોફિલ
સાયકોકેનાઈન
કલોરોફિલ
કેરોટીનોઈડસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP