સામાન્ય વિજ્ઞાન (General Science) કેરળના દરિયાકિનારાની રેતી મેટલની કાચી ધાતુની જેમ ફળદ્રુપ છે જેને ભવિષ્યના મેટલ તરીકે ગણવામાં આવે છે તે કયો મેટલ છે ? ટાઈટેનિયમ પ્લુટોનિયમ ઝિર્કોનિયમ રેડિયમ ટાઈટેનિયમ પ્લુટોનિયમ ઝિર્કોનિયમ રેડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેલીના ધૂમકેતુ દર કેટલા વર્ષ પછી દેખાય છે ? 70 વર્ષ 76 વર્ષ 66 વર્ષ 72 વર્ષ 70 વર્ષ 76 વર્ષ 66 વર્ષ 72 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વીજપ્રવાહનો SI એકમ કયો છે ? જોઉલ્સ એમ્પીયર ક્લોમ્બ વોલ્ટ જોઉલ્સ એમ્પીયર ક્લોમ્બ વોલ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એન્ટિબાયોટિક પેન્સિલની શોધ કોણે કરી ? રોબર્ટ કોચ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એસ. વાકસ્માન લુઈ પાશ્વર રોબર્ટ કોચ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એસ. વાકસ્માન લુઈ પાશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુમોનિયા શેનો ગંભીર રોગ છે ? યકૃતનો હૃદયનો આંતરડાનો ફેફસાનો યકૃતનો હૃદયનો આંતરડાનો ફેફસાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP