સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્કીન શ્રેણીનું સામાન્ય સૂત્ર કયું છે ? CnHn CnH2n-2 CnH2n CnH2n+2 CnHn CnH2n-2 CnH2n CnH2n+2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એસીટોનનું IUPAC નામ શું છે ? પ્રોપેનોન પ્રોપેનોલ પ્રોપેનાલ પ્રોપેનોઈક એસિડ પ્રોપેનોન પ્રોપેનોલ પ્રોપેનાલ પ્રોપેનોઈક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) યકૃત અને બરોળ મોટા થવા એ કયા રોગનું લક્ષણ છે ? ન્યુમોનિયા મેલેરિયા ટાઈફોઈડ શરદી ન્યુમોનિયા મેલેરિયા ટાઈફોઈડ શરદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તાંબુ, પારો, ચાંદી અને સોનું ધાતુઓને ધાતુ સક્રિયતાના ઉતરતા ક્રમમાં ગોઠવો. Ag > Hg > Au > Cu Cu > Ag > Au > Hg Hg > Ag > Cu > Au Cu > Hg > Ag > Au Ag > Hg > Au > Cu Cu > Ag > Au > Hg Hg > Ag > Cu > Au Cu > Hg > Ag > Au ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈલેક્ટ્રીક જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ? વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું પ્રકાશ ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર યાંત્રિક ઊર્જાનું વિદ્યુત ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર વિદ્યુત ઊર્જાનું પ્રકાશ ઊર્જામાં રૂપાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP