સામાન્ય વિજ્ઞાન (General Science) બુધ ગ્રહને કેટલા ઉપગ્રહ છે ? શૂન્ય આઠ ત્રણ બે શૂન્ય આઠ ત્રણ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લાકડાના દહન બાદ નીચેનામાંથી કયો નુક્સાનકારક પદાર્થ છૂટો પડે છે ? કાર્બન ડાયોક્સાઈડ હાઇડ્રોકાર્બન ઓક્સિજન નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઈડ હાઇડ્રોકાર્બન ઓક્સિજન નાઈટ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણી, કાચ અને હીરાના નિરપેક્ષ વક્રીભવનાંક અનુક્રમે 1.33, 1.50 અને 2.72 હોય તો સૌથી વધુ પ્રકાશીય ઘટ્ટ માધ્યમ કયું હશે ? કાચ પાણી એકપણ નહીં હીરો કાચ પાણી એકપણ નહીં હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી શેમાં ટાર્ટરિક એસિડ હોય છે ? નારંગીમાં લીંબુમાં આમલીમાં વિનેગરમાં નારંગીમાં લીંબુમાં આમલીમાં વિનેગરમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કરોડરજ્જુની શરૂઆત ક્યાંથી થાય છે ? બ્રહદમસ્તિષ્ક અનુમસ્તિષ્ક સેતુ લંબમજ્જા બ્રહદમસ્તિષ્ક અનુમસ્તિષ્ક સેતુ લંબમજ્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP