સામાન્ય વિજ્ઞાન (General Science) મિશ્રધાતુ પિત્તળનાં ઘટકો જણાવો. Cu + Fe Cu + Zn Cu + Ni Cu + Sn Cu + Fe Cu + Zn Cu + Ni Cu + Sn ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જનીન બેંકનો ઉપયોગ માણસને નીચેનામાંથી શાના માટે કર્યો ? પશુપાલન આપેલ તમામ મત્સ્ય ઉદ્યોગ ખેતીવાડી પશુપાલન આપેલ તમામ મત્સ્ય ઉદ્યોગ ખેતીવાડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.A) પૂર્વજન્યાવર્તનવાદ B) ભારતીય આયુર્વેદાચાર્ય જે જનીનવિદ્યાનું ઉચ્ચ જ્ઞાન ધરાવતા હતાC) અચળ તાપમાને નિશ્ચિત દળનાં વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે D) સ્થિતિસ્થાપકતા અને વિરુપણબળ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ1) ચરક 2) અર્ન્સ હકલ3) રોબર્ટ હૂક 4) રોબર્ટ બાઈલ a-1, b-2, c-4, d-3 a-2, b-3, c-4, d-1 a-2, b-1, c-4, d-3 a-1, b-3, c-2, d-4 a-1, b-2, c-4, d-3 a-2, b-3, c-4, d-1 a-2, b-1, c-4, d-3 a-1, b-3, c-2, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) -25cm કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર કેટલો થાય ? -4.0 D 2.5 D 4.0 -2.5 D -4.0 D 2.5 D 4.0 -2.5 D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ કસોટી દ્વારા ટાઇફોઈડ છે કે નહિ તે નક્કી થાય છે ? વિડાલ કસોટી પેપસ્મિયર વેસ્ટર્ન બ્લોટ એલિઝાટેસ્ટ વિડાલ કસોટી પેપસ્મિયર વેસ્ટર્ન બ્લોટ એલિઝાટેસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP