સામાન્ય વિજ્ઞાન (General Science) 'Black holes' માટેના ગાણિતિક સિદ્ધાંત માટે નોબેલ પારિતોષિક મેળવનાર ભારતીય વૈજ્ઞાનિકનું નામ જણાવો. એસ. ચંદ્રશેખર સી. વી. રામન વેંકટરામન રાધાકૃષ્ણન બિરબલ સાહની એસ. ચંદ્રશેખર સી. વી. રામન વેંકટરામન રાધાકૃષ્ણન બિરબલ સાહની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેન્જામિન ફ્રેન્કલીને નીચેનામાંથી કઈ શોધ કરી હતી ? બેરોમીટર હાઈગ્રોમીટર બાયફોકલ ચશ્મા રેડિયો બેરોમીટર હાઈગ્રોમીટર બાયફોકલ ચશ્મા રેડિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું વિટામીન ધાતુ આયન ધરાવે છે ? રિબોફ્લેવિન વિટામિન - A વિટામિન - B12 વિટામિન - B6 રિબોફ્લેવિન વિટામિન - A વિટામિન - B12 વિટામિન - B6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાયરસથી સંક્રમિત થયેલા શરીરના કોષો ___ નામના પ્રોટીનનું ઉત્પાદન કરે છે. Gamma Globullin Properdin Hybridona Interferon Gamma Globullin Properdin Hybridona Interferon ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ દ્વારા ઉત્પન્ન ધ્વનિ (જેમ કે સમુદ્રી જહાજોથી થતો અવાજ) ને ___ કહેવામાં આવે છે. એન્થ્રોફોની બાયોફોની ઓશનોફોની જીયોફોની એન્થ્રોફોની બાયોફોની ઓશનોફોની જીયોફોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP