સામાન્ય વિજ્ઞાન (General Science) મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી ? વિભાજન શોષણ વક્રીભવન પરાવર્તન વિભાજન શોષણ વક્રીભવન પરાવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નોનસ્ટિક રસોઈના વાસણો ___ થી આવરણયુક્ત હોય છે ? PVC ટેફલોન પોલિસ્ટાયરિન ટંગસ્ટન PVC ટેફલોન પોલિસ્ટાયરિન ટંગસ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઈડ્રોમીટર એ ___ માટેનું સાધન છે. પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા વાતાવરણીય ભેજમાં ફેરફાર શોધવા વાતાવરણમાં હાઈડ્રોજનની હાજરી શોધવા પાણીમાં અવાજ માપવા પ્રવાહીની વિશિષ્ટ ઘનતા માપવા વાતાવરણીય ભેજમાં ફેરફાર શોધવા વાતાવરણમાં હાઈડ્રોજનની હાજરી શોધવા પાણીમાં અવાજ માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા તત્વનું માનવના પરસેવામાં ઉત્સર્જન થાય છે ? એમોનિયા કાર્બન સલ્ફર લોખંડ એમોનિયા કાર્બન સલ્ફર લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેડોલોજી (Pedology) વિજ્ઞાન એ કઈ બાબત સાથે સંકળાયેલ છે ? ચીજ વાતાવરણ જમીન શિક્ષણ ચીજ વાતાવરણ જમીન શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP