સામાન્ય વિજ્ઞાન (General Science)
વૈજ્ઞાનિક નીતિ સંબંધિત મુદ્દાઓમાં ભારત સરકારના મુખ્ય સલાહકાર પ્રિન્સિપાલ સાયન્ટિફિક એડવાઈઝર (PSA)ની સ્થાપના ક્યારે થઈ હતી ?

વર્ષ 2004
વર્ષ 1999
વર્ષ 1992
વર્ષ 1972

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
કઈ પદ્ધતિથી એમોનિયા વાયુમાંથી નાઈટ્રિક એસિડ મેળવવામાં આવે છે ?

હેબર પદ્ધતિ
સંપર્ક પદ્ધતિ
ઓસ્વાલ્ડ પદ્ધતિ
ફ્રાશ પદ્ધતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP