સામાન્ય વિજ્ઞાન (General Science) ભૂકંપોની નોંધ કયું સાધન લે છે ? કાર્ડિયોગ્રાફ થર્મોગ્રાફ ટેલિગ્રાફ સિસ્મોગ્રાફ કાર્ડિયોગ્રાફ થર્મોગ્રાફ ટેલિગ્રાફ સિસ્મોગ્રાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયુ સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપીટની વાતચીતની નોંધ રાખે છે ? એરોમીટર સ્પીડોમીટર બ્લેક બોક્સ બેરોમીટર એરોમીટર સ્પીડોમીટર બ્લેક બોક્સ બેરોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે ? બુધ મંગળ ગુરુ શુક્ર બુધ મંગળ ગુરુ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કોણે છોડ્યો હતો ? અમેરિકા ફ્રાંસ રશિયા ઇંગ્લેન્ડ અમેરિકા ફ્રાંસ રશિયા ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર પરિવારનો સૌથી નાનો ગ્રહ કયો છે ? ચંદ્ર બુધ મંગળ શુક્ર ચંદ્ર બુધ મંગળ શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP