સામાન્ય વિજ્ઞાન (General Science) આમાં હૃદય સાથે કઈ બાબત સંગત છે ? ECG TB BCG ડાયાલિસિસ ECG TB BCG ડાયાલિસિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એનીમીયા (પાંડુરોગ) કયા તત્વના અભાવે થાય છે ? ખાંડ આયોડીન કેલ્શિયમ લોહ ખાંડ આયોડીન કેલ્શિયમ લોહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મેરીનો કયા પ્રાણીની ઓલાદ છે ? ગાય ઘેટું કૂતરો ઘોડો ગાય ઘેટું કૂતરો ઘોડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આમાની કઈ દવા મેલેરિયામાં વપરાય છે ? પેરાસિટામોલ પેનિસિલિન એનાસિન ક્વિનાઈન પેરાસિટામોલ પેનિસિલિન એનાસિન ક્વિનાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આમાનું કયું બ્લડ ગ્રુપ નથી ? A+ B+ C+ A- A+ B+ C+ A- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP