સામાન્ય વિજ્ઞાન (General Science) સિલિકોન શેમાંથી પ્રચૂર માત્રામાં મળી આવે છે ? ચૂનાના પથ્થર કોલસો રેતી મીઠું ચૂનાના પથ્થર કોલસો રેતી મીઠું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોનુ, પ્લેટિનમ, લોખંડ અને ટંગસ્ટન એ ધાતુઓમાં સખત ધાતુ કઈ છે ? પ્લેટિનમ લોખંડ સોનું ટંગસ્ટન પ્લેટિનમ લોખંડ સોનું ટંગસ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રેડિયો એક્ટિવિટીનો પ્રમાણિત એકમ કયો છે ? ક્યુરી લક્સ ન્યુટન ડાઈન ક્યુરી લક્સ ન્યુટન ડાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પરમાણુ રિએક્ટરમાં હેવી વોટરનું કાર્ય શું છે ? ન્યુટનની ગતિને વધારવાનું પરમાણુ પ્રક્રિયા વધારવાનું રિએક્ટરને ઠંડું કરવાનું ન્યુટનની ગતિને ઘટાડવાનું ન્યુટનની ગતિને વધારવાનું પરમાણુ પ્રક્રિયા વધારવાનું રિએક્ટરને ઠંડું કરવાનું ન્યુટનની ગતિને ઘટાડવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પિયુષ (પિટ્યુટરી) ગ્રંથિનો વધારે પડતો અંતઃસ્ત્રાવ .... બાળકના વિકાસને રુંધે છે બાળકની ઊંચાઇ ખૂબ વધારે છે બાળકોના હાડકાને નબળા પાડે છે બાળકની ઊંચાઇ વધવા દેતો નથી બાળકના વિકાસને રુંધે છે બાળકની ઊંચાઇ ખૂબ વધારે છે બાળકોના હાડકાને નબળા પાડે છે બાળકની ઊંચાઇ વધવા દેતો નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP