સામાન્ય વિજ્ઞાન (General Science) ન્યુક્લિયર રિએક્ટર બનાવવા માટે નીચેનામાંથી શું ખુબ જરૂરી છે ? ટંગસ્ટન ઝરકોનિયમ કેલ્શિયમ કોબાલ્ટ ટંગસ્ટન ઝરકોનિયમ કેલ્શિયમ કોબાલ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'બ્રોન્કાઈટિસ' એ શરીરના કયા અવયવને લગતો રોગ છે ? શ્વાસનળી મગજ કરોડરજ્જુ લીવર શ્વાસનળી મગજ કરોડરજ્જુ લીવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્રની ધરતી પર સૌપ્રથમ પગ મૂકનાર વૈજ્ઞાનિક કોણ હતો ? એડવિન એલ્ડ્રીન એડવર્ડ પોલ યુરી ગાગરીન નીલ આર્મસ્ટ્રોંગ એડવિન એલ્ડ્રીન એડવર્ડ પોલ યુરી ગાગરીન નીલ આર્મસ્ટ્રોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1980માં ભારતીય રોકેટ SLV-3 દ્વારા આકાશમાં ચઢાવાયેલો કુત્રિમ ઉપગ્રહ ___ ભાસ્કર -2 રોહિણી આર્યભટ્ટ ભાસ્કર -1 ભાસ્કર -2 રોહિણી આર્યભટ્ટ ભાસ્કર -1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1986માં કયો પ્રસિદ્ધ ધૂમકેતુ દેખાયો હતો ? ટેબૂર હેલી કાહૈટેક માર્કોસ ટેબૂર હેલી કાહૈટેક માર્કોસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP