સામાન્ય વિજ્ઞાન (General Science) અવકાશમાં પહોંચનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ હતી ? રમેશ વર્મા રાકેશ શર્મા શશી રસગોત્ર રવિ મલ્હોત્રા રમેશ વર્મા રાકેશ શર્મા શશી રસગોત્ર રવિ મલ્હોત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા રંગના કિરણોની હાજરીમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા ઝડપી હોય છે ? લીલો લાલ વાદળી પીળો લીલો લાલ વાદળી પીળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીની ગંઠાવાની પ્રક્રિયામાં કયું તત્વ ભાગ લે છે ? રક્તકણો શ્વેતકણો ફાઈબ્રીનોજન હિમોગ્લોબીન રક્તકણો શ્વેતકણો ફાઈબ્રીનોજન હિમોગ્લોબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા તત્વના કારણે ગરમ પાણીના ઝરણાં વહે છે ? કાર્બન ગંધક અંગારવાયુ પોટાશ કાર્બન ગંધક અંગારવાયુ પોટાશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીની દૈનિક ગતિનો વેગ શૂન્ય ક્યા હોય છે ? ધ્રુવ ઉપર ક્યાંય નહી પૃથ્વીના પેટાળમાં વિષુવવૃત્ત પર ધ્રુવ ઉપર ક્યાંય નહી પૃથ્વીના પેટાળમાં વિષુવવૃત્ત પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP