સામાન્ય વિજ્ઞાન (General Science) 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર' ક્યાં આવેલું છે ? નવી દિલ્હી બેંગલોર અમદાવાદ ટ્રોમ્બે નવી દિલ્હી બેંગલોર અમદાવાદ ટ્રોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'ઈસરો'નું વડુમથક ક્યાં શહેરમાં આવેલું છે ? શ્રીહરિકોટા અમદાવાદ બેંગલુરુ પોખરણ શ્રીહરિકોટા અમદાવાદ બેંગલુરુ પોખરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરના 23 જોડ રંગસૂત્ર વડે બનતી વ્યવસ્થાને કયા નામે ઓળખવામાં આવે છે ? જિનેટિક્સ જિનોમ ડી.એન.એ ક્રોમોસોમ્સ જિનેટિક્સ જિનોમ ડી.એન.એ ક્રોમોસોમ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'જીરન્ટોલોજી' શું છે ? વૃદ્ધાવસ્થાની સંભાળ વૃદ્ધાવસ્થાનું વિજ્ઞાન બાલ્યાવસ્થાનું વિજ્ઞાન વૃદ્ધાવસ્થાનો રોગ વૃદ્ધાવસ્થાની સંભાળ વૃદ્ધાવસ્થાનું વિજ્ઞાન બાલ્યાવસ્થાનું વિજ્ઞાન વૃદ્ધાવસ્થાનો રોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) તૃણાહારી પ્રાણીઓમાં સેલ્યુલોઝનું પાચન કયા અંગમાં થાય છે ? પકવાશય નાનું આતરડું આંત્રપુચ્છ જઠર પકવાશય નાનું આતરડું આંત્રપુચ્છ જઠર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP