સામાન્ય વિજ્ઞાન (General Science)
માનસિક દર્દીઓ માટે 'મનો વિશ્લેષણ' ની ઉપચાર પદ્ધતિના શોધક કોણ હતા ?

સિગ્મંડ ફ્રોઇડ
મેડમ ક્યુરી
માઈકલ ફેરાડે
લૂઈ પાશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
HIV એ શું છે ?

વસ્તુનું બ્રાન્ડ નામ છે.
એઈડ્ઝને જન્મ આપે
કેસેટ બનાવતી કંપની
હૃદયના ધબકારા માપવાનું યંત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP