સામાન્ય વિજ્ઞાન (General Science) અણુવિજ્ઞાનનો પ્રારંભ ક્યાં વૈજ્ઞાનિકથી થયો ? મેડમ ક્યુરી આઈન્સ્ટાઈન ન્યુટન ડાલ્ટન મેડમ ક્યુરી આઈન્સ્ટાઈન ન્યુટન ડાલ્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ શું છે ? આર્યભટ્ટ INSAT 1 A પૃથ્વી એપલ આર્યભટ્ટ INSAT 1 A પૃથ્વી એપલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વીની સૌથી નજીકનો ગ્રહ કયો છે ? બુધ ગુરુ શુક્ર શનિ બુધ ગુરુ શુક્ર શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં કેટલા દાંત બે વખત વિકસિત થાય છે ? 28 30 20 16 28 30 20 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કિડનીની મુખ્ય કામગીરી શું છે ? લોહી શુદ્ધ કરવાની ખોરાક પચાવવાની શરીરના તમામ ભાગને સંદેશા પહોંચાડવાની શ્વાસ લેવાની લોહી શુદ્ધ કરવાની ખોરાક પચાવવાની શરીરના તમામ ભાગને સંદેશા પહોંચાડવાની શ્વાસ લેવાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP