સામાન્ય વિજ્ઞાન (General Science) ધ્વનિની તીવ્રતા માપવાનો એકમ કયો છે ? રોજન ઓગસ્ટ્રોમ ડેસિબલ હર્ટઝ રોજન ઓગસ્ટ્રોમ ડેસિબલ હર્ટઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) Opthalmogist આ શબ્દ નીચે પૈકી કોની માટે વપરાય છે ? હાડકાના ડોક્ટર આંખના ડોક્ટર હાર્ટ સ્પેશિયાલિસ્ટ મગજના ડોક્ટર હાડકાના ડોક્ટર આંખના ડોક્ટર હાર્ટ સ્પેશિયાલિસ્ટ મગજના ડોક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યગ્રહણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય આવે છે. સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે છે આપેલ પૈકી કોઈ નહીં પૃથ્વી અને ચંદ્ર વચ્ચે સૂર્ય આવે છે. સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે છે. સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે છે આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન 'ડી'થી નીચે પૈકી કયા ફાયદા થાય છે ? આપેલ તમામ પાચનક્રિયામાં મદદરૂપ થાય હાડકાની મજબુતાઈ વધે દાતની મજબુતાઈ વધે આપેલ તમામ પાચનક્રિયામાં મદદરૂપ થાય હાડકાની મજબુતાઈ વધે દાતની મજબુતાઈ વધે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સામાન્ય રીતે માનવ શરીરનું ઉષ્ણતામાન કેટલું હોય છે ? 98.5 F 98.4 F 98.6 F 99.4 F 98.5 F 98.4 F 98.6 F 99.4 F ANSWER DOWNLOAD GUJARATI MCQ APP