સામાન્ય વિજ્ઞાન (General Science)
'વનસ્પતિ પર સંગીતની અસર થાય છે અને સંગીતના કારણે વનસ્પતિનો વિકાસ વધુ થાય છે' આવું સંશોધન કોણે કર્યું ?

આઈન્સ્ટાઈન
જગદીશચંદ્ર બોઝ
હરગોવિંદ ખુરાના
સર આઈઝેક ન્યૂટન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નેત્રમણિનું કાર્ય શું છે ?

વસ્તુ પરથી આવતા પ્રકાશને નેત્રમણી સુધી લઈ જવાનું.
પ્રકાશના કિરણોનું વક્રીભવન કરી વસ્તુનું પ્રતિબિંબ નેત્રપટલ પર પાડવાનું.
વસ્તુ પરથી પરાવર્તિત થઈને આવતા પ્રકાશને પસાર કરવાનું.
યોગ્ય પ્રમાણમાં નાની મોટી થઈ આંખમાં આવતા પ્રકાશનું નિયંત્રણ કરવાનું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP