સામાન્ય વિજ્ઞાન (General Science) ચયાપચયની ક્રિયાઓનું નિયમન અને શરીર વિકાસના વેગનું નિયમન કરતો અંતસ્ત્રાવ કઈ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે ? થાઇરોઇડ સ્વાદુપિંડ પિચ્યુટરી એડ્રીનલ થાઇરોઇડ સ્વાદુપિંડ પિચ્યુટરી એડ્રીનલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરની અનૈચ્છિક ક્રિયાઓ પર નિયંત્રણ રાખવાના કેન્દ્રો કયા આવેલા છે ? અગ્ર મગજ પશ્વ મગજ મધ્ય મગજ કરોડરજ્જુ અગ્ર મગજ પશ્વ મગજ મધ્ય મગજ કરોડરજ્જુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું ચુંબકનું ચુંબકત્વ નાશ થવાનું કારણ નથી ? બે અસમાન ધ્રુવો એક સાથે રાખવાથી બે સમાન ધ્રુવો એક સાથે રાખવાથી ચુંબકને હથોડી લઈને પ્રહાર કરવાથી ચુંબકને ગરમ કરવાથી બે અસમાન ધ્રુવો એક સાથે રાખવાથી બે સમાન ધ્રુવો એક સાથે રાખવાથી ચુંબકને હથોડી લઈને પ્રહાર કરવાથી ચુંબકને ગરમ કરવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવા એ શું છે ? પરમાણુ તત્વ સંયોજન મિશ્રણ પરમાણુ તત્વ સંયોજન મિશ્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એકકોષી સજીવનું નામ જણાવો. યીસ્ટ યુગ્લિના ક્લેમિકોનામ વોર્ટીમેલા યીસ્ટ યુગ્લિના ક્લેમિકોનામ વોર્ટીમેલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP