સામાન્ય વિજ્ઞાન (General Science) પાણી દ્વારા કયા બીજનો ફેલાવો થાય છે ? શીમળાના, વડલાના બાવળના, આંબાના નાળિયેર, આંકડા રાજકાના બીજ, તકમરીયા શીમળાના, વડલાના બાવળના, આંબાના નાળિયેર, આંકડા રાજકાના બીજ, તકમરીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા બીજ એકદળી બીજ છે ? વટાણા મગફળી વાલ ઘઉં વટાણા મગફળી વાલ ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જે પદાર્થમાંથી ઉષ્માનું વહન ધીમે ધીમે થતું હોય તેવા પદાર્થને શું કહેવામાં આવે છે ? ઉષ્માના મંદવાહક આપેલ માંથી એક પણ નહિ ઉષ્માના સુવાહક ઉષ્માના અવાહક ઉષ્માના મંદવાહક આપેલ માંથી એક પણ નહિ ઉષ્માના સુવાહક ઉષ્માના અવાહક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રૂધિરના ગાળણની પ્રક્રિયા કયા અવયવ દ્વારા થાય છે ? મૂત્રપિંડ મૂત્ર માર્ગ મૂત્રવાહિનીઓ મૂત્રાશય મૂત્રપિંડ મૂત્ર માર્ગ મૂત્રવાહિનીઓ મૂત્રાશય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યગ્રહણ વખતે કયો અવકાશીય પદાર્થ વચ્ચે હોય છે ? પ્લુટો પૃથ્વી સૂર્ય ચંદ્ર પ્લુટો પૃથ્વી સૂર્ય ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP