ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે ? જલનિર્મિત અગ્નિકૃત પ્રસ્તર વિકૃત જલનિર્મિત અગ્નિકૃત પ્રસ્તર વિકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કઈ બે નદીઓ વચ્ચેનો વિસ્તાર "ચરોતર" તરીકે ઓળખાય છે ? શેઢી અને મહી સાબરમતી અને કંઠી નર્મદા અને ઢાઢર વાત્રક અને સાબરમતી શેઢી અને મહી સાબરમતી અને કંઠી નર્મદા અને ઢાઢર વાત્રક અને સાબરમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય મગફળીનો સૌથી મોટો ઉત્પાદક છે ? કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સમુદ્ર પાણીથી રચાતાં સરોવરને ક્યાં નામથી ઓળખવામાં આવે છે ? લગૂન ખાડી બંધારા તળાવ લગૂન ખાડી બંધારા તળાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) 2001ની સરખામણીમાં 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં વસ્તી ગીચતામાં કેટલો વધારો થયો છે ? 19.38% 39.38% 29.38% 09.38% 19.38% 39.38% 29.38% 09.38% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP